કૉસ્મેટિક્સમાં હોય છે ખતરનાક રસાયણ, થઈ શકે છે કેન્સર

PC: atusaludenlinea.com

કૉસ્મેટિક્સ ઉત્પાદનો અને સાબુમાં ઘણા રસાયણો એવા હોય છે, જેના ઉપયોગથી ત્વચાને નુકસાન અને વધુ પડતા ઉપયોગથી કેન્સર પણ થઈ શકે છે. લિપસ્ટિકમાં લીડ કેમિકલ હોય છે. મૉશ્ચ્યુરાઈઝરમાં ડિટર્જન્ટ જેવા કેમિકલ હોય છે. જે કુદરતી સુંદરતાનો નાશ કરે છે. નેલપૉલિશમાં એસીટોન હોય છે, જે નખને નબળાં બનાવે છે. બજારમાં મળતાં સાબુ, ડિયો, પરફ્યૂમ, શેમ્પૂ અને ક્લિંજર્સ સહિતના પ્રસાધનોથી કેન્સર થવાનું જોખમ રહેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.