કરિશ્મા શર્માનું નવું ફોટોશૂટ થયું વાયરલ, જુઓ તેના હોટ ફોટોઝ

PC: instagram.com/karishmasharma22/

'રાગિણી એમએમએસ રિટર્ન્સના પોસ્ટરને લઈને ચર્ચામાં આવેલી કરિશ્મા શર્માના નવા ફોટોશૂટે ફરી ધમાલ મચાવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોઝ અપલોડ કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ ગયા હતા.

તેના આ ફોટોશૂટ ઈન્ટરનેટ પર ઘણા વાઈરલ થઈ રહ્યા છે. કરીશ્માએ તેની આ તસ્વીરો ઈનસ્ટાગ્રામ પર શેર કરી હતી. વેબ સીરિઝ અને ફિલ્મમાં બોલ્ડ અને સિઝલીંગ પાત્ર ભજવવા પહેલા કરીશ્મા ટીવી શો 'પવિત્ર રિશ્તા'માં અને સ્ટાર પ્લસની 'યે હૈ મહોબ્બતે'માં પણ તે જોવા મળી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp