પૂનમે બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરી તેના ફેનને પૂછ્યા આ સવાલો

PC: thehawk.in

ભારત વર્લ્ડ કપ જીત્યુ પછી લોકોમાં ચર્ચાનું સ્થાન બનેલી પૂનમ પાંડે થોડા થોડા સમયાંતરે પોતાના બોલ્ડ ફોટાઓ મૂકી સોશિયલ મીડિયા પર ધમાકા કરતી રહે છે. હાલમાં પણ તેણે એવું જ કંઈક કર્યું હતું. તેણે પોતાના બોલ્ડ ફોટા પોસ્ટ કરીને તેના ફેનને સવાલો પુછ્યા હતા કે આ ફોટા જોઈને તમે શું કહેશો. ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેના એક મિલિયન જેટલા લોકો ફોલો કરે છે. 2017ના અંતમાં પૂનમે પોતાનું ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું.   

 

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp