'જૂલી-2'ની અભિનેત્રી રાય લક્ષ્મીનું હોટ બીચ ફોટોશૂટ વાયરલ

PC: instagram.com/iamraailaxmi/

બોલિવુડની હિન્દી ફિલ્મ 'જૂલી-2'થી એન્ટ્રી કરનાર અભિનેત્રી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેનું કારણ કોઈ ફિલ્મ નહીં પરંતુ તેના બોલ્ડ ફોટાઓ છે. પોતાની ફિલ્મની શૂટિંગમાંથી બ્રેક લઈને હાલમાં તે તેનું વેકેશન માણી લઈ રહી છે, ત્યારે બીચ પરના તેના ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે, તો ચાલો જોઈ લઈએ રાય લક્ષ્મીના બીચ ફોટોશૂટ...

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp