'મિર્ઝ્યા'ની અભિનેત્રી સૈયામી ખેરે કરાવ્યું સેક્સી ફોટોશૂટ

PC: instagram.com/saiyami/

બોલિવુડમાં ફિલ્મ 'મિર્ઝ્યા'થી ડેબ્યુ કરનારી એક્ટ્રેસ સૈયામી ખેર પોતાના એક ફોટોશૂચને લઈને ચર્ચામાં છે. આ ફોટોશીટમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી સૈયામીએ હાલના તેના ફોટોશૂટના ફોટા અપલોડ કરતા વીરલ થઈ રહ્યા છે, તો ચાલો જોઈ લઈએ સૈયામીનો હોટ અને સેક્સી ફોટા...

એક જ ફિલ્મમાં આવેલી સૈયામી ભલે જોઈએ એટલી સફળ રહી નથી પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી હોવાને લીધે તેના ફેન ફોલોઈંગ ઘણા વધી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp