VIDEO: જુઓ, એક દિવસમાં કેટલા હજાર કિલો ઉંધીયુ ઝાપટ્યુ સુરતી લાલાઓએ

સુરતી લાલા એટલે ખાવાપીવામાં મોજીલા. ગમે તેટલી મોંઘવારી હોય કે જીએસટીનો માર પણ સુરતીઓ તો શોખીન છે ખાવાપીવાના તેથી તેમને નથી નડતી આવી કોઈ પણ પ્રકારની મોંઘવારી. અને તેથી જ સુરતી લાલાઓ ઝાપટી ગયા છે એક જ દિવસમાં 35 થી 40 હજાર કિલો ઉંધીયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.