Recipe: ચોકલેટ હેઝલનટ મિલ્કશેક
સર્વિંગ- 1
કુલ સમય- 20 મિનિટ
સામગ્રીઃ
1 કપ કોકો પાવડર
2 ટે.સ્પૂન હેઝલનટ પેસ્ટ
1 કપ ક્રીમ
1 કપ દૂધ
ગાર્નિશિંગ માટે ચોકલેટ, બદામ
બનાવવાની રીતઃ
એક મિક્સર ગ્રાઈન્ડરમાં કોકો પાવડર, હેઝલનટ પેસ્ટ, ક્રીમ અને દૂધ નાખી ગ્રાઈન્ડ કરી લો. એક વાર ગ્રાઈન્ડ કરી લીધા પછી તેમાં બરફના ટુકડા નાખી ગ્રાઈન્ડ કરો. હવે સર્વિંગ ગ્લાસમાં કાઢી ઉપરથી ચોકલેટ અને બદામની કતરી નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.