IPL અગાઉ મુંબઈની ટીમમાં બદલાવ, બેહરેનડોર્ફ થયો બહાર,આ ખેલાડીને મળી એન્ટ્રી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની શરૂઆત 22 માર્ચે થશે. 17મી સીઝનની શરૂઆત થવામાં હવે બે દિવસ બાકી છે અને એ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમમાં એક બદલાવ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન બેહરેનડોરફ ઇજાના કારણે આગામી સીઝનમાં નહીં રમી શકે. મુંબઈ ઇન્ડિયન્સે તેના રિપ્લેસમેન્ટના રૂપમાં ઇંગ્લેન્ડના પેસ લ્યૂક