Recipe: ઓરિયો મિલ્કશેક

PC: ytimg.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 10 મિનિટ

સામગ્રીઃ
10 ઓરિયો કુકીઝ(વેનિલા ફ્લેવર)
1/2 કપ ચોકલેટ આઈસ્ક્રીમ
3/4 કપ વેનિલા આઈસ્ક્રીમ
1 કપ ઠંડુ દૂધ
1/2 ટી.સ્પૂન કોફી પાવડર

ગાર્નીશિંગ માટેઃ
વ્હીપ ક્રીમ
ક્રશ કરેલા ચોકલેટ ઓરિયો કુકીઝ

બનાવવાની રીતઃ
ગાર્નીશિંગ સિવાયની બધી સામગ્રીને મિક્સર ગ્રાઈન્ડરમાં બ્લેન્ડ કરી લો. હવે તેને 4 સર્વિંગ ગ્લાસમાં કાઢી ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો. હવે ઉપરથી વ્હીપ ક્રીમ અને ઓરિયો કુકીઝના ટુકડાઓ નાખીને સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.