Recipe: ચીઝ સ્પ્રેડ

PC: busycreatingmemories.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 15 મિનિટ

સામગ્રીઃ

1 કપ કાજુ

મીઠું સ્વાદ પ્રમાણે

1 ટી.સ્પૂન મરી પાવડર

1 ટી.સ્પૂન મિક્સ ઈટાલિયન હર્બ્સ

1 ટી.સ્પૂન સમારેલું લસણ

બનાવવાની રીતઃ

મિક્સર ગ્રાઈન્ડરમાં કાજુ અને જરરૂ મુજબ પાણી લઈ તેને ક્રશ કરી લો. હવે આ કાજુને 8 કલાક ગરમ વાતાવરણમાં અને પછઈ 12 કલાક ઠંડા વાતાવરણમાં આથો લાવવા માટે મૂકો. આથો આવી ગયા પછી તેમાં મીઠું નાખી સરખી રીતે હાલવી લો. પછી તેમાં લસણ, મરી પાવડર અને ઈટાલિયન હર્બ્સ નાખી એક એર ટાઈટ કન્ટેઈનરમાં ભરી ફ્રીઝમાં મૂકો દો. જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.