મુકેશ અંબાણીએ રિટેલ, ટેલિકોમ પછી આ સેક્ટર માટે વિદેશી કંપની સાથે હાથ મેળવ્યા
એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રિટેલ અને ટેલિકોમ પછી હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાના છે. મુકેશ અંબાણીની જિયો ફાયનાન્શીઅલ હવે વેલ્થ મેનેજમેન્ટ અને બ્રોકીંગનો બિઝનેસ પણ કરશે. આના માટે દુનિયાની સૌથી મોટી એસ્સેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોક સાથે જોઇન્ટ વેન્ચર કર્યું છે. જેમાં બંને કંપનીઓની 50-50