રોનાલ્ડો વગરની રિયલ મેડ્રિડને મેસ્સીએ એકલા હાથે હરાવી

PC: twitter.com/FCBarcelona

બાર્સિલોનાએ La Liga ચેમ્પિયનશિપની વિજેતા ટીમ રિયલ મેડ્રિડને શનિવારના રોજ એલ ક્લાસિકો મિયામીમાં 3-2થી માત આપી હતી. રિયલ મેડ્રિડની ટીમમાં ક્રિસ્ટીઆનો રોનાલ્ડો રમી રહ્યો ન હતો. જ્યારે બાર્સિલોના તરફથી લિયોનેલ મેસ્સીએ ગોલ કરવાની શરૂઆત કરી હતી. મેચની ત્રીજી મિનિટમાં જ ગોલ કરી મેસ્સીએ ટીમનો જુસ્સો વધાર્યો હતો. ત્યારબાદ ઈવાન રેકીટિક અને ગેરાર્ડ પિકના ગોલની મદદથી બાર્સિલોનાએ મેચ પર કબજો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.