બાર્સેલોનાએ રોક્યું નેમારનું ટ્રાન્સફર સર્ટિફિકેટ

PC: Neymar Jr

સ્પેનના દિગ્ગજ ફૂટબોલ ક્લબ બાર્સેલોનાએ ક્લબ છોડી જનાર સ્ટાર સ્ટ્રાઈકર નેમારને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી હતી. બાર્સેલોનાએ કહ્યું હતું કે જ્યાં સુધી પેરિસ સેન્ટ જર્મન કરાર હેઠળના 22.2 કરોડ યુરો(26.3 કરોડ ડૉલર)નું ભુગતાન નહીં કરે ત્યાં સુધી તેઓ નેમારનું ટ્રાન્સફર સર્ટિફિકેટ નહીં આપે. સ્પેનિશ ક્લબના સૂત્રો તરફથી જાણકારી મળી છે કે બાર્સેલોના બેંકમાં ટ્રાન્સફર ફી જમા થવાની રાહ જોઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.