FIFA વર્લ્ડ કપમાં ગોલ ફટકારી જેક્સને રચ્યો ઈતિહાસ

PC: the-aiff.com

FIFA U-17 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખેલાડી જેક્સન સિંહે ગોલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. મિડફીલ્ડર જેક્સન સિંહ FIFA U-17 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી ગોલ ફટકારનાર પહેલો ફૂટબોલર બની ગયો છે. મણીપુરના જેક્સને આ ઉપલબ્ધી સોમવારે કોલમ્બિયા વિરુદ્ધની મેચમાં હાંસલ કરી હતી, પરંતુ આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટમાં ભારતીય U-17 ફૂટબોલ ટીમ પહેલીવાર ભાગ લઈ રહી છે.

દીકરો ફૂટબોલર બને તે માટે 25 કિમી ચાલતી હતી મા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.