1 વર્ષમાં 100 ગોલ કરનાર EPL ક્લબ બન્યું માન્ચેસ્ટર સિટી

PC: mancity.com

માન્ચેસ્ટર સીટીએ એક વર્ષમાં 100 જેટલા ગોલ કરીને 1982 પછી પહેલું ઈંગ્લિશ પ્રીમીયર ક્લબ(EPL) બની ગયું છે. આ સિદ્ધિ 1982 પછી પહેલી વખત કોઈ EPL ક્લબે મેળવી છે. 1982માં લીવરપુલે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.

EPLના 19માં રાઉન્ડમાં બોર્નમાઉથની સાથે રમાયેલી મેચમાં સર્ગિયો, અગુએરો, રહીમ સ્ટર્લિંગ અને ડાનિલોએ કરવામાં આવેલા ગોલ સાથે સીટીએ એક વર્ષમાં 100 ગોલ ફટકાર્યા હતા. આ મેચની જીત સાથે પેપ ગાર્ડિયોલા ટીમે EPLમાં પોતાની સતત 17મી જીત હાંસિલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.