મેસ્સીની હેટ્રિકથી મળી આર્જેન્ટિનાને વર્લ્ડ કપની ટિકિટ

PC: twitter.com/MessiQuote

સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીની અદભુત હેટ્રિકને કારણે આર્જેન્ટિનાને 2018 ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ મળી ગઈ છે. મંગળવારે ઇક્વાડોર સામે રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ 3-1થી વિજય મેળવ્યો હતો. આર્જેન્ટિના તરફથી આ મેચમાં લિયોનલ મેસ્સીએ 3 ગોલ ફટકાર્યા હતા. આર્જેન્ટિના પર આ મેચ જીતવાનું ખૂબ દબાણ હતું. કારણ કે બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી આર્જેન્ટિના પર આવતા વર્ષે રશિયામાં થનારા વર્લ્ડ કપની દોડથી બહાર થઈ જવાનો ખતરો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.