મેસ્સીએ બાર્સિલોના સાથે ₹5400 કરોડનો કોન્ટ્રોક્ટ કર્યો

PC: twitter.com/brfootball

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીને બાર્સિલોના સાથે પોતાનો કોન્ટ્રાક્ટ આગળ વધારી લીધો છે, જે અંતર્ગત હવે 2021 સુધી તે આ ક્લબ સાથે રમવાનું ચાલુ રાખશે. પાંચવાર FIFA પ્લેયર ઓફ યર રહી ચૂકેલા મેસ્સીનો આવતા વર્ષે જૂનમાં કરાર પૂરો થયા બાદ તે બાર્સિલોના છોડી દેવાનો છે, તેવી વાતો સામે આવી હતી, પરંતુ આ કોન્ટ્રાક્ટ બાદ મેસ્સીએ બધી ચર્ચાનો અંત કરી દીધો છે. બાર્સિલોનાએ મેસ્સી સાથે 835 મિલિયન ડોલર એટલે કે 5400 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.