આ ખેલાડી 5 વર્ષ સુધી કમાશે એક વીકના 6.50 કરોડ

PC: facebook.com/neymarjr

બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યું છે, તેનો અંદાજ કોઈ લગાવી શક્યું ન હતું. નેમારને પેરિસ સેન્ટ જર્મન ક્લબે 22 કરોડ 20 લાખ યુરો (લગભગ ₹1680 કરોડ)ની ટ્રાન્સફર ફી ચૂકવી પોતાની સાથે જોડ્યો હતો. આ પહેલાં પોલ પોગ્બા સાથે ઐતિહાસિક ડીલ કરવામાં આવી હતી. નેમારનો કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે કરવામાં આવ્યો છે, આ દરમિયાન તેની વાર્ષિક આવક ₹3 અબજ 40 કરોડ તથા સાપ્તાહિક આવક ₹6 કરોડ 54 લાખ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.