નેમારે કરી સાથી ખેલાડી સાથે મારપીટ, વીડિયો વાયરલ

બાર્સિલોનાના સુપરસ્ટાર અને બ્રાઝિલિયન ફૂટબોલર નેમાર પોતાના ક્લબ બાર્સિલોનાના સાથી ખેલાડી સાથે લડ્યો હતો. ટીમના એક પ્રેક્ટિસ સેશનમાં નેલ્સન સેમેડો અને નેમાર વચ્ચે તકરાર થઈ ગઈ હતી. આના પર નેમારે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી અને તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ ઘટના મિયામીમાં બની હતી. મારપીટ થતાં ત્યાં હાજર સાથી ખેલાડીઓએ વચ્ચે પડીને બંનેને જૂદા પાડ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.