આર્સેનલના ખેલાડીએ પડાવ્યું 'ઓમ નમ: શિવાય'નું ટેટૂ

PC: twimg.com

વિદેશીઓ વચ્ચે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ ખૂબ લોકપ્રિય છે અને ભારતીય પરંપરા પ્રત્યેની તેમની રુચિ તેમના વર્તનમાં જોવા મળે છે. ફૂટબોલ ક્લબ આર્સેનલના ખેલાડી થિયો વાલકટે પણ પોતાના શરીર પર 'ઓમ નમ: શિવાય'નું ટેટૂ ચીતરાવ્યું છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેનો આ ફોટો Twitter પર આવતા જ ઘણાં લોકોએ તેના ટેટૂની પ્રશંસા કરી હતી અને લોકો પાસેથી વિશિષ્ટ અભિપ્રાયો પણ મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.