વડાપ્રધાન બન્યા કોમનમેન, લાંબી કતારમાં ઉભા રહી કર્યું મતદાન

ગુજરાત વિધાન સભાની ચૂંટણીનું અત્યાર સુધી 45 ટકા જેટલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદના રાણીપ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવા મોટી માત્રામાં લોકો તેમજ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. લાંબી કતારમાં ઉભા રહી એક કોમનમેનની માફક તેમણે મતદાન કર્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.