ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 26-11-2021
દિવસ: શુક્રવાર

મેષ: આજનો દિવસ ખર્ચાળ રહેશે, વિદ્યાર્થી વર્ગને મહેનત વધુ કરવી પડશે, ગુરુના આર્શિવાદ આજે જરૂર લેશો, સ્વાસ્થ્યની કાળજી રાખવી, સ્ત્રીઓ માટે ઉત્તમ દિવસ.

વૃષભ: સ્ત્રીઓ માટે આજનો દિવસ ખરીદીમાં જાય, નોકરિયાતને સહકર્મચારીઓ સાથે સૂમેળ રહે, નવીન યોજનાઓ બનાવી શકો.

મિથુન: જીવનસાથી જોડે સૂમળે રહે, સંબંધોમાં મધુરતા લાવવા માટે નવા પ્રયાસ કરશો, વિદ્યાર્થીઓ માટે આજે ભણવા માટે ઉત્તમ દિવસ.

કર્ક: કામકાજમાં વધારે વ્યસતતા અનુભવશો, થોડી બેચેની અને અકળામણમાં દિવસ પસાર કરશો, માઇગ્રેનના દર્દીએ ખાસ સાચવવું.

સિંહ: આર્થિક સ્થિતિ સામાન્ય રહે, કોઇપણના આધારે આજે કાર્ય કરવા નહીં, નહીં તો પસ્તાવાનો વારો આવે, સ્ત્રી વર્ગ માટે સારું છે, વિદ્યાર્થીઓને મહેનત રહે.

કન્યા: આજે આ રાશિથી જોડાયેલા લોકો જે વકીલાતના વ્યવસાયમાં છે તેમને આજે ઉત્તમ પરિણામ હાંસિલ થાય, સ્વાસ્થ્ય સારું રહે, ઉત્તમ દિવસ રહે.

તુલા: આજે તમારો દિવસ ઉત્તમ રહેશે, નવા વિચારોથી પરિપૂર્ણતા અનુભવશો, સ્ત્રીઓ માટે રાહતપૂર્ણ દિવસ રહે, પરિવારમાં પણ સૂમેળ રહે.

વૃશ્વિક: આજે તમને ભાગ્યનો પુરો સાથ મળશે, આગળ આવવા કંઇક નવીન શીખવાનો પ્રયત્ન કરશો, નવા અવસર પ્રાપ્ત થશે.

ધન: માન-સન્માન વધારે એવા કાર્યમાં ભાગ લેશો, બપોર સુધીમાં કોઇ સારા સચામાર મળી શકે, પરિવાર સાથે સમય પસાર કરી શકશો.

મકર: નોકરિયાત વર્ગ માટે આજે તમારી પ્રશંસાના યોગ બને, ધંધા-વ્યાપારમાં અચાનક કોઇ રૂકાવટ આવે પણ કોઇ વડીલની મદદ લેશો તો જલ્દી બહાર આવશો.

કુંભ: મિલકતને લગતા કાર્યો આજે પૂર્ણ થતા જણાય, દાંમપ્તયજીવનમાં મધુરતા જળવાય, આજે વ્યવસાય, વ્યાપાર માટે નવા અવસર પ્રાપ્ત થાય.

મીન: પ્રતિકૂળ પરિસ્થિતિને આવકારશો, પૂર્વ આયોજિત યોજનાઓ પૂરી ન થતા નિરાશા અનુભવશો, સરકારી કાર્યોમાં રૂકાવટ આવે, સ્વાસ્થ્યની કાળજી રાખવી.
મિત્તલ વ્યાસ
98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp