જુઓ બ્લ્યૂટુથ EVM સાથે કનેક્ટ છે, તે કયા આધારે કહેવાય છે

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ઘણી જગ્યાએ EVM ગડબડીના સમાચાર સામે આવ્યા હતા અને ઘણી જગ્યાએ વાઇફાઇ અને બ્લ્યૂટુથથી EVM કનેક્ટ થાય છે, તેવી વાત સામે આવી હતી. આ ઉપરાંત મહેસાણા અને વડોદરામાં તો જુથ અથડામણની ઘટના પણ સામે આવી હતી, તો બીજી બાજુ કોંગ્રેસે આરોપ પ્રૂફ સાથે આરોપ લગાવ્યા હતા કે, મહેસાણાના એક બૂથ પર મોબાઇલ ફોનથી બ્લ્યૂટુથ ઓન કરવા પર ECO 105 નામનું એક ઉપકરણ જોવા મળી રહ્યું છે, જેનાથી એ ખબર પડે છે કે, EVM બ્લ્યૂટુથથી કનેક્ટ થઈ રહ્યું છે.

પરંતુ મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વેને કોંગ્રેસની આ ફરિયાદ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, એક મતદાન એજન્ટની પાસે મોબાઇલ ફોન હતો, જેના પર ECO 105 મોડલ નંબરના રૂપે અંકિત હતો. એવામાં ફરિયાદકર્તાએ ECને ઈલેક્શન કમિશન સમજી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp