CMએ ગુજરાતની આ જગ્યાએ પશ્ચિમ ભારતની પહેલી રીવર રાફટિંગ શરૂ કરાવી, જુઓ Photos

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. નર્મદાના વેગીલા પ્રવાહ અને નયનરમ્ય કુદરતી નજારા વચ્ચે રીવર રાફટિંગ એક અનેરા એડવેન્ચર અને રોમાંચનો અહેસાસ આપશે.

Image may contain: outdoor, water and nature

Image may contain: one or more people, outdoor, nature and water

 

Image may contain: one or more people, outdoor, nature and water

કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે પ્રવાસનનું આ એક નવું પાસું પ્રવાસીઓને આનંદનો ઉર્જાભર્યો અનુભવ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp