26th January selfie contest
BazarBit

ગુજરાત સરકારે જાહેર રજાની યાદી બહાર પાડી, જાણો કેટલી રજા 2020મા મળશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં 2020મા મળનારી જાહેર રજાઓની યાદી આપવામાં આવી છે. ગુજરાત સરકારની કચેરીઓમાં 2020મા નીચેના દિવસે જાહેર રજા રહેશે. 

આ ઉપરાંત ગુજરાત સરકારે મરજિયાત રજાઓની પણ જાહેરાત કરી છે. 

બેંકો માટે પણ જાહેર રજાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp