હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થતા પાંચ હર્બ્સ

PC: huffpost.com

સાઈલન્ટ કિલર તરીકે ઓળખાતું હાઈ બીપીને લીધે વ્યક્તિને હાર્ટ એટેક, ડાયાબિટિસ અને બીજા અન્ય રોગ થઈ શકે છે. આથી તેને કંટ્રોલ કરવા માટે આ પાંચ હર્બ્સ તમારા રોજિંદા ખાવા-પીવામાં જરૂરથી ઉપયોગ કરવા જોઈએ.

1.બેસિલઃ ઈટાલિયન ડીશનું ફેવરિટ ઈન્ગ્રિડીયન્ટ એવું બેસિલ બ્લડ પ્રેશરને લો કરવામાં ઘણું મદદ કરે છે. બેસિલના પાંદડાને તમે પીઝા, પાસ્તા, સુપ અને સલાડમાં વાપરી શકો છો.

2. તજઃ તજ પણ તમને બીપીને કંટ્રોલ કરવામાં ઘણું મદદરૂપ થશે. રોજિંદી ચા, કોફી, કરી અને ઓટમીલમાં તેને નાખીને ખાઈ શકો છો.

3. એલચીઃ થોડા મહિનાઓ સુધી દરરોજની એક એલચી ચાવીને ખાવાથી તમે તમારા બીપીમાં ઘણો ફેરફાર જોઈ શકશો.

4. અળસીઃ આમાં રહેલું ઓમેગા-3 નામનું ફેટી એસિડ બીપીના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. અળસીને તમે કોઈ પણ સુપ, સ્મુધી અને બેક કરેલી વાનગીઓમાં ઉમેરી શકો છો.

5. લસણઃ તમારા શરીરમાં લોહીને પાતળું રાખવામાં ઘણું મદદ કરતું લસણ બીપીને પણ કંટ્રોલ કરવામાં ઘણું ફાયદેકાર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp