ઈંડા ખાનાર થઈ જાઓ સાવધાન

PC: food.com

ઈંડા ખાનાર વ્યક્તિઓ માટે અગત્યના સમાચાર છે કે હાલમાં ઈંડામાંથી ફિપ્રોનિલ ઝેરી જંતુનાશક મળ્યા હતા. આ જંતુનાશક આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. તેનાથી કિડની અને લિવર સંબંધિત ગંભીર બીમારીઓ થાય છે. 15 યુરોપિયન દેશોના ઈંડામાં આ પ્રકારના જંતુનાશક મળ્યા હતા જેમાં બેલ્જિયમ, હોલેન્ડ, ઈટાલી, પોલેન્ડ, રોમાનિયા, ડેન્માર્ક, લક્સમબર્ગ, સ્લોવેનિયા, સ્વીડન, સ્લોવાકિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.