માત્ર 1% ભારતીયો મૃત્યુ પછી કરે છે અંગદાન

PC: imgix.net

અંગદાનને વિશ્વસ્તરે પ્રોત્સાહન આપવાવાળી બિન સરકારી સંસ્થા મોહન ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર ભારતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળા 5 લાખ દર્દીઓ દરવર્ષે ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળા 5000 દર્દીમાંથી કોઈ 1ને જ અંગદાન મળી રહે છે. માત્ર 1% ભારતીયો મૃત્યુ પછી અંગદાન કરે છે. વિદેશમાં લગભગ 70-80% લોકો અંગદાન માટે વચન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.