ઇટાલીના ડૉક્ટરનો દાવોઃ આ 2 રૂપિયાની વસ્તુથી 10 દિવસમાં મટી જશે કેન્સર

PC: medicalnewstoday.com

કેન્સર જેવી જીવલેણ બીમારી માટે લોકો કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. પરંતુ એક ડૉક્ટરનો દાવો છે કે, 2 રૂપિયાની એક વસ્તુથી તમે તેને રોકી શકો છો. ઈટલીનાં જાણીતા ડૉક્ટર ટૂલિઓ સિમોનચિનીનો દાવો છે કે, રસોડામાં રેહલા બેકિંગ સોડીથી કેન્સરની સારવાર કરી શકાય છે. તેમનું કહેવું છે કે, તેની મદદથી તેઓ હજારો દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે. આ રીતે તેઓ અત્યારસુધી તમામ સ્ટેજનાં કેન્સરના દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે અને દરેક લોકો પર આ દવા 100 ટકા પ્રભાવી સાબિત થઈ છે. તેમનું માનવું છે કે માત્ર બેકિંગ સોડા પીને પણ કેન્સરને અટકાવી શકાય છે.

આપણા ઘરમાં ખાવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવાતો બેકિંગ સોડા કેન્સરને દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ છે. 2થી 10 રૂપિયામાં મળતા બોકિંગ સોડાની મદદથી ઈટલીનાં ડૉક્ટર ટૂલિઓ સિમોનચિની હજારો દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે.

તેમણે કહ્યું હતું કે, બેકિંગ સોડાની મદદથી અમે જે સારવાર કરી રહ્યા છીએ, તેનાંથી 10 દિવસમાં કોઈપણ સ્ટેજનાં કેન્સરને રોકી શકાય છે. તેમનું માનવું છે કે, ઘણાં કેસોમાં ફંગસ કેન્સર ઉત્પન્ન કરે છે, જેને બેકિંગ સોડાની મદદથી રોકી શકાય છે. શરીર પરનાં ઘા કે જેમાંથી કેન્સર થવાનું જોખમ હોય તેમાં બેકિંગ સોડા લગાવી શકાય છે. આ ઉપરાંત, તેને પીવાથી પણ ફાયદો થઈ શકે છે.

ડૉક્ટર ટૂલિઓનાં અભ્યાસ અનુસાર, જ્યારે શરીરનું PH લેવલ સતત એસિડિક થઈ જાય છે, તેનાંથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આવામાં બેકિંગ સોડા શરીરમાં PH લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. એક સામાન્ય વ્યક્તિ બેકિંગ સોડાનું ડ્રિંક બનાવીને પી શકે છે અને સમય-સમય પર શરીરનાં PH લેવલને ઘટાડી શકે છે, જેનાંથી ટ્યૂમર વધતું અટકી જાય છે. જોકે, તેનાં ઉપયોગ માટે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. PH લેવલ 7થી 8ની વચ્ચે હોવું જોઈએ. જો તે 8ની ઉપર પહોંચી જાઓ તો બેકિંગ સોડા લેવાનું બંધ કરી દેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp