શું તમે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો છો?

PC: tqn.com

રોજિંદા જીવનમાં બેક્ટેરિયા આપણા હાથ દ્વારા શરીરમાં પ્રવેશે છે, તેનાથી બચવા આપણે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમને ખબર છે હેન્ડ સેનિટાઇઝરમાં 60% આલ્કોહોલ આવેલું હોય છે. સેનિટાઇઝરમાં 'triclosan' નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મોટાભાગની કંપનીઓ હેન્ડ સેનિટાઇઝરમાં સુગંધ માટે 'phthalates'નો ઉપયોગ કરે છે જેથી માનવ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.