હિમાચલનાં મંત્રી અનિરુદ્ધ કહે-BJPના 2 ભાગ થવાના છે,ઘણા નેતા કોંગ્રેસના સંપર્કમાં
હિમાચલ પ્રદેશની 4 લોકસભા સીટ સાતમા અને અંતિમ ચરણમાં મતદાન થવાનું છે. લોલસભાની ચુનાની સાથે જ 6 વિધાનસભા ક્ષેત્રમાં પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. 3 અન્ય વિધાનસભા ક્ષેત્રમાં પણ જલદી જ પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે વાર પલટવારનો સિલસિલો