લાંબો સમય પાણીમાં રહેવાથી આંગળીઓ કેમ સંકોચાઈ જાય છે?

PC: jagran.com

હાથ કે પગની આંગળીઓ લાંબો સમય પાણીમાં રહેવાથી સંકોચાઈ જાય છે. એ આપણને બધાને જ ખબર છે, પણ આપણે વિચાર્યું છે કે, આવું શા માટે બને છે? એનું કારણ છે કે, હાથ અથવા પગ પાણીમાં લાંબો સમય રહેવાને કારણે ચામડીની અંદર રહેલી નસો પણ સંકોચાઈ જતી હોય છે જેની સીધી અસર રક્તપ્રવાહ પર પડે છે. રક્તપ્રવાહ યોગ્ય રીતે નહીં ચાલવાને કારણે આંગળીઓ સંકોચાઈ જતી હોય છે. સાયન્સની ભાષામાં આને ડિફ્યુઝન પણ કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.