ટ્રમ્પ પર બનેલી સીરિઝ 'અવર કાર્ટુન પ્રેસિડન્ટ'નું ટ્રેલર રીલિઝ

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અધારિત એનિમેટેડ સીરિઝ 'અવર કાર્ટુન પ્રેસિડન્ટ'નું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. સ્ટીફન કોલ્બર્ટ દ્વારા બનાવવામાં આવેલી આ સીરિઝ તેમના કાર્યક્રમ 'લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ' પર આધારિત છે. 11 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ સીરિઝમાં ટ્રમ્પના કેબિનેટ સદસ્યો, તેમની પત્ની મેલાનિયા અને પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પણ એનિમેટેડ પાત્રો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.