એન્જેલીના જોલીએ વીનસ્ટીન પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

PC: pinimg.com

હોલિવુડના ફેમસ અભિનેત્રી એન્જેલીના જોલી અને ગ્વીનેથ પોલ્ત્રોવે હોલિવુડના પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર હાર્વી વીનસ્ટીન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બંનેએ કહ્યું હતું કે, તેમની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શરૂઆતના દિવસોમાં આ પ્રોડ્યૂસરે તેમની સાથે યૌન શોષણ કર્યું હતું. આ પહેલાં પણ કેટલીય અભિનેત્રીઓએ વીનસ્ટીન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ધ ન્યૂ યોર્કર મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે વીનસ્ટીને આ આરોપો ફગાવી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.