એકલા નહીં જોતા 'જુરાસિક વર્લ્ડ 2'નું આ ટ્રેલર

સાયન્સ ફિક્શન બેઝ જુરાસિક સીરીઝની આગામી ફિલ્મ 'Jurassic World: fallen kingdom'નું આજે ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે.  જુરાસિક પાર્કના ડાયનોસર પહેલા કરતા પણ વધારે ખતરનાક થઈ ગયા છે. આ વખતે માત્ર મામસો જ નહીં, પરંતુ પોતાના સાથી ડાયનોસરને પણ પોતાના શિકાર બનાવે છે. ટ્રેલરમાં ફિલ્મના હીરો પ્રેટ ડાયનોસરથી બચતા નજરે આવશે. આ ફિલ્મ અમેરિકા કરતા પહેલા આપણે ત્યાં 8 જૂનના રીલિઝ થશે. જુરાસિક પાર્ક શ્રેણીની આ પાંચમી ફિલ્મ છે. તો ચાલો જોઈ લઈએ ફિલ્મનું ટ્રેલર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.