128 કરોડના બંગલામાં શિફ્ટ થઈ આ એક્ટ્રેસ, અંદરથી દેખાય છે કંઈક આવો

PC: ytimg.com

હોલિવુડની એક્ટ્રેસ અને રિયાલીટી સ્ટાર કિમ કાર્દશિયને કેલિફોર્નિયા સ્થિત હીડન હિલ્સ હોમમાં રિનોવેશન બાદ તેના પરિવાર સાથે શિફ્ટ થઈ ગઈ છે. 2014માં 128 કરોડ રૂપિયામાં તેણે આ મેન્શન ખરીદ્યું હતું. 5 એકરમાં ફેલાયેલો આ ડબલ સ્ટોરીવાળો મેન્શન કોઈને પણ ગમી જાય તેવો છે.

આ મેન્શનમાં જીમ, બાસ્કેટબોલ કોર્ટ, હેયર સલૂન, સ્પા-મસાજ રૂમ છે. આ સિવાય ડબલ સ્ટોરી પ્લેરૂમ, મ્યુઝિક સ્ટુડિયો, મૂવિ થિયેટર પણ છે. આ મેન્શનમાં 8 ફાયર પ્લેસીસ છે. મેન્શનના દરેક રૂમને અલગ સ્ટાઈલમાં ડેકોરેટ કરવામાં આવ્યો છે. લિવિંગ રૂમની સાથે સીટિંગ રૂમનું ઈન્ટીરીયર ઘણું જ સુંદર છે. મેન્શનની બહારના ભાગમાં ગાર્ડન એરિયા, સ્વીમિંગ પુલ અને હોટ ટબ છે. તો ચાલો માણીએ કાર્દશિયન મેન્શનની મુલાકાત.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp