પ્રિયંકા ચોપડાનું નવું સોંગ Young and Free રીલિઝ

ફાઈનલી બોલિવુડની દેશી ગર્લ અને હોલિવુડમાં ધૂમ મચાવી રહેલી પ્રિયંકા ચોપડાનું નવું સોંગ રીલિઝ થઈ ગયું છે. આ સોંગમાં તેની સાથે છે વીલ સ્પાર્ક. Young and Free નામના આ ગીતને પ્રિયંકાએ જાતે લખ્યું છે. એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, આ ગીત એવા સમયમાં લખ્યું છે, જ્યારે તેનું જીવન અસ્થિર સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ ગીતના લિરિક્સથી સ્પષ્ટ થાય છે કે, તેને અત્યારે આઝાદીની બહુ જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.