પોર્નસ્ટાર મિયા ખલીફા કરશે ટીવી શોને હોસ્ટ

PC: instagram.com

એક રિપોર્ટ મુજબ પોર્નસ્ટાર મિયા ખલીફા હવે ટીવી પર એક સ્પોર્ટ્સ શોને હોસ્ટ કરતી જોવા મળવાની છે. હજુ 3 વર્ષ જ મિયા ખલીફાને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં થયા છે, પરંતુ મિયા 2016ની સૌથી વધુ સર્ચ થનારી એડલ્ટ એક્ટ્રેસ બની ગઈ હતી. હવે તે પોતાના કરિયરને નવી દિશા આપવા માગે છે. તે પૂર્વ NBA સ્ટાર ગીલબર્ટ એરીનાઝ સાથે શો હોસ્ટ કરતી જોવા મળશે. મિયા કોમ્પ્લેક્સ મેગેઝિનની યૂટ્યૂબ ચેનલ પર ‘આઉટ ઓફ બાઉન્ડ્સ’ નામના એક શોમાં નજરે ચઢશે.

 

When we see our exes cars’ parked next to each other... #OutOfBounds #WorldsMostDangerousSportsShow

A post shared by Mia Khalifa (@miakhalifa) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.