કેવું હશે મૃત્યુ બાદ તમારું જીવન? જુઓ ટ્રેલરમાં

સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા તેમની નવી Sci-Fi થ્રિલરનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. 'ફ્લેટલાઈનર્સ' નામની આ ફિલ્મમાં 5 મેડિકલ સ્ટુડન્ટની વાત કરવામાં આવી છે જેઓ મૃત્યુ બાદનું જીવન જોવા માટે એક ખતરનાક પ્રયોગ કરે છે. પરંતુ આ પ્રયોગની તેમના પર ખરાબ અસર થાય છે અને તેઓ પેરાનોર્મલ પરિણામો ભોગવે છે. તેમના ભૂતકાળના કર્મો તેમને ડરાવે છે. તો શું તમે પણ મૃત્યુ બાદનું જીવન જોવા ઈચ્છશો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.