પાંચ હજાર વીઘા જમીન એક જ કંપનીને ભાજપે આપી દીધી

PC: wikipedia.org

તળાજાના મેથળા ખાતે ખારા પાણીનો પ્રભાવ ઘટાડવા માટે મીઠા પાણીનું સરોવર ગામ લોકો બનાવી રહ્યાં છે. 15 ગામના ખેડૂતો અહીં બંધ બનાવવા માટે છેલ્લાં 20 વર્ષથી માગણી કરી રહ્યાં હતા. પરંતુ ભાજપ સરકારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને અહીંની જમીન સિમેન્ટ બનાવવા માટે અને ચૂનાના પથ્થર કાઢવા માટે પાંચ હજાર વીઘા જમીન આપી દીધી છે. તેથી હજારો ખેડૂતોના ભોગે અહીં એક કંપનીને ફાયદો કરાવવા માટે બંધ બનતો ન હતો તેવું ભરત ભીલ કહે છે. ડો. કનુભાઈ કળસરીયા સહિત પાંચ તબીબોએ અહીં બંધ બનાવવા માટે ગામ લોકોને પ્રોત્સાહન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp