દક્ષિણ ગુજરાતમાં 14000 કરોડનો ખર્ચ ક્યાં થઇ રહ્યો છે

PC: facebook.com/mansukhmandviya

કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી મનસુખ માંડવિયાએ નવસારીના ચિખલી ખાતે નેશનલ હાઇવેના ત્રણ બ્રીજના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં માર્ગના 14000 કરોડના કામો ચાલી રહ્યાં છે જે નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાશે.

પ્રગતિ હેઠળના કામો...

રસ્તાનું નામ

કુલ લંબાઈ

ખર્ચ (કરોડમાં)

જંબુસર-સાવલી-દીરોલ

27 કિમી

28.85

દેવળીયા-રાજપીપળા(State Highway)

24 કિમી

223.07

કપરાડા-રાજબરી (NH૮૪B)

29.3 કિમી

208.34

કરમવેલી ફાટક- મોટી દમણ રોડ

8.2 કિમી

20.67

કામરેજ-ચલથાણ

16.25 કિમી

241.41

 મંજુર થયેલા કામો

રસ્તાનું નામ

કુલ લંબાઈ

ખર્ચ (કરોડમાં)

અમદાવાદ-દાંડી

48.52

92.84

આહવા – ગલકુંડ- સાપુતારા

24.5

16.84

નર્મદા બ્રીજ

 

51.73

વડોદરા-કીમ

(વડોદરા-મુંબઈ એક્ષ્પ્રેસ-વે)

274

13917

કુલ

 

14177

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp