Inox Windને ગુજરાતમાં 250 મેગાવોટનો પ્રોજેક્ટ મળ્યો

PC: blogspot.com

વિન્ડ એનર્જીમાં જાણીતું નામ એવા Inox Windને હાલમાં જ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) દ્વારા કરવામાં આવેલા ઓક્શન બાદ ગુજરાતમાં વિન્ડ પાવરનો પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો છે. Inox Windને 2.65/યુનિટના દરે આવતા 25 વર્ષ માટે 250 મેગાવોટ ઉત્પાદન કરવાનો ઓર્ડર મળ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર તે આ પ્રોજેક્ટ ગુજરાતના કચ્છ જીલ્લામાં શરુ કરશે. આ ઓર્ડર મળ્યા બાદ Inoxનો માર્કેટ શેર 25% થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.