ધીમો પડ્યો ઇકોનોમી ગ્રોથ, ગત ક્વાર્ટરના હિસાબે GDP ઘટ્યો

PC: netdna-ssl.com

સૌથી વધુ ચિંતાની વાત તો એ છે કે આ ક્વાર્ટરમાં પ્રાઇવેટ કંઝમ્પશન ગ્રોથમાં ફરીથી ઘટાડો આવ્યો છે. તે જુલાઇ ક્વાર્ટરના 8.6 ટકાથી ઘટીને આ ક્વાર્ટરમાં 7 ટકા રહ્યા છે. જીડીપીમાં સૌથી વધુ યોગદાન પ્રાઇવેટ કંઝમ્પશન નો જ રહે છે. શાયદ પેટ્રોલ-ડિઢલની વધતી કિંમતના પ્રાઇવેટ કંઝમ્પશન પર અસર થઇ. આ ક્વાર્ટરમાં સરકારી ખર્ચના ટ્રેન્ડમાં વૃધ્ધિ જોવા મળી છે.

પહેલા ક્વાર્ટરના 13.5 ટકાની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં વિકાસદર 7.4 ટકા રહ્યો

કંસ્ટ્રક્શન સેક્ટરમાં વિકાસદર 7.8 ટકા રહ્યો જે ગત ક્વાર્ટરની સરખાણીએ 8.7 ટકા કરતા ઓછો રહ્યો.

ખેતીના ક્ષેત્રમાં વિકાસદર 5.3 ટકાથી ઘટીને 3.8 ટકા રહ્યો.

ફાઇનાન્શીઅલ સર્વિસ સેક્ટરમાં વિકાસનો દર 6.3 ટકા રહ્યો જે ગત ક્વાર્ટરના 6.5 ટકા કરતા થોડો ઓછો રહ્યો હતો.

અગ્રીકલ્ચર ગ્રોથ 3.8%
મેન્યુફેક્ચરીંગ ગ્રોથ 7.4%
ટ્રેડ હોટલ ટ્રાન્સપોર્ટ 6.8%
ફાઇનાન્શ રિયલ એસ્ટેટ 6.3%
પબ્લિક એડમીન. ડિફેન્સ 10.9%
કંસ્ટ્રક્શન ગ્રોથ 7.8%
ઇલેક્ટ્રીસીટી 9.2 %
માઇનીંગ ગ્રોથ 2.4%
ઇંડસ્ટ્રી ગ્રોથ 6.3%
સર્વિસ ગ્રોથ 7.5%
એક્સપોર્ટ ગ્રોથ 12.7 થી વધીને 13.4%

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp