કેનેડાના મ્યુઝિયમમાં છે સૌથી મોટું હૃદય

કદાચ કોઈ પણ વ્યક્તિએ ક્યારેય આટલું વિશાળ હૃદય નહીં જોયું હોય. કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડમાં ત્રણ વર્ષ અગાઉ બ્લૂ વ્હેલ તણાઈને દરિયાકિનારે આવી પહોંચી હતી. આ બ્લૂ વ્હેલનું હૃદય કેનેડાના રોયલ ઓન્ટારિયો મ્યુઝીયમના ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. આ હૃદયનું માપ 5*4*4 ક્યુબિક ફૂટ છે. આ ઉપરાંત તેનું વજન 90 ટનનું મડદું હટાવ્યા પહેલાં 181 kgનું માપવામાં આવ્યું હતું. આ અંગને 1.5 વર્ષ સુધી સાચવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.