પ્રો-કબડ્ડી લીગઃ પટનાએ ગુજરાતને 55-38થી હરાવી ત્રીજીવાર ટાઇટલ જીત્યું

PC: facebook.com/ProKabaddi

પટનાના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં યોજાયેલી પ્રો-કબડ્ડી લીગની ફાઈનલમાં પટના પાઇરટ્સે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સને હરાવીને ત્રીજીવાર ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. ફાઈનલમાં પટનાએ ગુજરાતને 55-38થી હરાવી દીધું હતું. આ મેચમાં પ્રદિપે 19 રેડ પોઇન્ટ્સ મેળવ્યા હતા. આ જીત બાદ પટનાને 5 કરોડ રૂપિયાની ઈનામી રાશિ આપવામાં આવી હતી, જ્યારે ઉપવિજેતા ગુજરાતની ટીમને 1.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.