મુંબઈમાં ભારે વરસાદને કારણે રદ્દ થઈ પ્રો-કબડ્ડી લીગની મેચ

PC: sportskeeda.com

મુંબઈમાં ભારી વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે અને આ કારણસર 'પ્રો-કબડ્ડી લીગ સિઝન 5'માં મંગળવારના રોજ આયોજિત મેચ રદ્દ કરવામાં આવી છે. મેચ રમવા નીકળેલી ટીમ 5 કલાકથી ટ્રાવેલિંગમાં ફસાયેલી છે અને આ સ્થિતિને કારણે આયોજકોએ આ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારના રોજ પ્રથમ મેચમાં બેંગ્લોર બુલ્સ અને યુપી યોદ્ધા જ્યારે બીજી મેચમાં યુ-મુંબા અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટકરાવાના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.