મોટા માથા સાથે તમારું બાળક જન્મ લે તો ટેન્શન નહીં લેતા

PC: amazonaws.com

ચેરિટી યૂકે બાયોબેંકના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં તેઓએ સાબિત કર્યું છે કે જે બાળકોનું માથું સામાન્ય કરતાં મોટું હોય તેઓ સામાન્વય કરતાં વધુ તેજ મગજ ધરાવતા હોય છે. આ બાળકો અભ્યાસમાં તેજ જોવા મળે છે. તેઓ મોટા થઈને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા હોય છે. 37થી 73 ઉંમરના 1,00,000 લોકો પર કરવામાં આવેલા પ્રયોગને આધારે આ વાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આવા બાળકોની નિર્ણયશક્તિમાં સતર્કતા જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.