ખબર છે તમારું બાળક પણ આ રીતે થઈ શકે છે કીડનેપ, જુઓ વીડિયોમાં

સ્કુલ જતા કે ઘરની આસપાસ પણ રમવા માટે બાળકોને એકલા મુકશો નહિ, કારણ કે, નાના માસુમ બાળકના અપહરણની એક ઘટના સામે આવી છે મોરબી શહેરમાંથી. મોરબીના રવાપર રોડ પર આવેલી એક સોસાયટીમાં સોમવારે વહેલી સવારે બે અપરહરણકર્તાઓએ પટેલ ઉદ્યોગપતિના સાતવર્ષના બાળકનું અપહરણ કરીને નસી છુટવાની ઘટના સામે આવી. જેમાં ઘરના દરવાજા પાસેથી જ એક સાત વર્ષના બાળકનું અપહરણ થયું. જો કે થોડાક જ સમયની અંદર અપહરણકર્તા પોલીસના હાથે ઝડપાતા તેમને માર મારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.