સાવધાન! એક વર્ષથી નીચેના બાળકોને ગાયનું દૂધ પીવડાવવું નુકસાનકારક છે

PC: babycenter.com

ભારતમાં માતાના દૂધના વિકલ્પ તરીકે ગાયના દૂધને જોવામાં આવે છે, પરંતુ એક તાજા સર્વેક્ષણ અનુસાર ગાયનું દૂધ એ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હિતાવહ નથી. આ સર્વે મુજબ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગાયનું દૂધ પીવડાવવાથી તેમને એલર્જી થવાની શક્યતાઓ રહેલી છે અને કેટલાક બાળકોને શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. આ ઉપરાંત ગાયનું દૂધ પચવામાં પણ ભારે હોવાનું તારણ પણ આ સર્વેક્ષણમાં જોવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.