ઠંડીમાં હૂંફાળી ખુશી વહેંચતો બે બાળકોનો વીડિયો વાયરલ

શિયાળામાં માના હાથનો ગરમાગરમ ગાજરનો હલવો ખાવો સૌને પસંદ હોય છે પરંતુ કેટલાંક બાળકો પાસે આ ઠંડીની ઋતુમાં પહેરવા માટે ગરમ કપડાં પણ હોતા નથી, આ વીડિયોમાં પણ એવા એક બાળકની વાત કરવામાં આવી છે. આવા બાળકોને વપરાયેલા કે જૂનાં ગરમ કપડાં પહોંચાડવાનું કામ 2013થી 'Ezee Hugs' નામના પ્રોગ્રામ હેઠળ થાય છે, જે અત્યારસુધી 155 સ્કૂલ અને 13 કોલેજ સાથે સંકળાયેલ છે. આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂ મળી ગયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.